મોરબી : ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા 2 વર્ષથી ફરાર નાસીરઅલી અમીરઅલી ધારાણી રહે. 503, પૂજન હાઇટ્સ, દાઉદી પ્લોટ, શેરી નં.2, મોરબીવાળો પોતાના ઘરે જ હોવાની બાતમી મળતા મકરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે તેને પકડી ભાવનગર સાયબર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.