મોરબી : નવા ઘાંટીલા ગામે આગામી તારીખ 16 મે ને શુક્રવારના રોજ રાત્રે ભવ્ય ભવાઈનો કાર્યક્રમ યોજાશે. જેમાં શ્રી બહુચર લોકભવાઈ મંડળ નાયક મહેન્દ્રભાઈ તથા પ્રફુલભાઈ સહિતના કલાકારો ભવાઈ રજૂ કરશે. તો આ ભવાઈનો કાર્યક્રમ નિહાળવા સર્વે ભવાઈ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.