ટંકારા : ટંકારા તાલુકાના નેસડા (સુ.) ગામે આગામી તારીખ 10 જૂન ને સોમવારના રોજ ભવાઈનો કાર્યક્રમ યોજાશે. ચમનભાઈ વ્યાસ, પ્રવીણભાઈ વ્યાસ અને રમેશભાઈ વ્યાસ દ્વારા કુંભારીયાના બજરંગ ભવાઈ મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે લોકોને આ ભવાઈનો કાર્યક્રમ નિહાળવા આમંત્રણ પાઠવાયું છે.