મોરબી : ભરતનગર નિવાસી કાશીબેન દેવશીભાઇ અઘારા (ઉ.વ. 70)નું તા. 14/12/2020ને સોમવારે અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (બળદેવબાઈ 97241 15208, મહેશભાઈ 79905 34080, રજનીકાંતભાઈ 79906 66729)