મોરબી : લખધીરનગર (નવાગામ) નિવાસી ભરતભાઈ ગોવિંદભાઈ ફુલતરિયા (ઉ.વ.47)નું તા. 17-1-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 20-1-2025 ને સોમવારના રોજ સવારે 9 થી 11 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન લખધીરનગર (નવાગામ) ખાતે રાખવામાં આવ્યું છે.