જામનગર : જશાપર નિવાસી ભરતભાઈ ધારશીભાઈ પનારા (ઉં. વ. 51) તેઓ દિલીપભાઈ ધારશીભાઈ પનારા (99248 44911) ના ભાઈનું તા. 26-10-2025 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું 27-10-2025 ને સોમવારના રોજ સવારે 08:00થી 10:00 કલાકે દ્વારકાધીશ ફાર્મ, રવાપર- ઘુનડા રોડ, મોરબી તેમજ બપોરે 03:00 થી 05:00 કલાકે રાજાબાપા હોલ, જશાપર, જી. જામનગર ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.