ટંકારા : ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામમાં માટે કાળી ચૌદશના દિવસે સ્મશાનમાં સરપંચ વલ્લભભાઈ મૂળજીભાઈ દ્વારા ગામલોકોના સહયોગથી રાત્રે ભજીયા બનાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેનો હેતુ સમાજમાં પ્રવર્તેલી કાળી ચૌદશ અંગેની ગેરમાન્યતાઓ રદિયો આપવાનો તથા અંધશ્રદ્ધા અંગે લોકોને જાગૃત કરવાનો હતો.