પેકેજનું બુકીંગ શરૂ : કોઈ પણ જાતના છુપા ખર્ચ વગર તમામ સગવડ, ગુજરાતી ટુર મેનેજરની પણ વ્યવસ્થા : આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ટુરને બનાવો યાદગાર● બ્યુટીફૂલ બાલી 6D/7N ● સેનિક શ્રીલંકા 7N/8D ● વર્સેટાઇલ વીએતનામ 8N/9D● લક્ઝરીસ દુબઇ 7N/8D ● ડિસ્કવર ધ બેસ્ટ ઓફ અઝરબાઈજન 5N/6Dમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા. લી. અમદાવાદ બાલી, શ્રીલંકા, વીએતનામ, દુબઇ અને અઝરબૈજાનના આકર્ષક જન્માષ્ટમી પેકેજ લઈને આવ્યું છે આ પેકેજનું બુકીંગ શરૂ થઈ ગયું છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ફૂલ સર્વિસ સાથે ફરવાની મજા માણો.બેસ્ટ વોયેજ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ હવે રાજકોટમાંસરનામું : 304 કોસ્મો કોમ્પ્લેક્સ, મહિલા કોલેજ ચોક, રાજકોટ● બ્યુટીફૂલ બાલીઆ ટુરમાં 6 રાત્રી /7 દિવસ છે. ટુર 23 ઓગસ્ટ, 25 ઓગસ્ટ, 27 ઓગસ્ટ અને 10 સપ્ટેમ્બર શરૂ થશે. જેમાં બેનોઆ વોટર સ્પોર્ટસ, તાન્હાલોત ટેમ્પલ, લેમ્પિયુંગ ટેમ્પલ, ફુલ ડે વાઇટ વોટર રાફટિંગ એટ અયુંગ રિવર વિથ લંચ, 1 કલાક બાલીનેસ સ્પા, બાલી સ્વિંગ + બાલી નેસ્ટ સહિતના આકર્ષણ રહેશે. આ પેકેજમાં 6 બ્રેકફાસ્ટ,1 લંચ અને 6 ડિનર સામેલ રહેશે.● સિનિક શ્રીલંકાઆ ટુરમાં 7 રાત્રી / 8 દિવસ છે. ટુર 22 ઓગસ્ટ અને 9 સપ્ટેમ્બર શરૂ થશે. જેમાં કેન્ડીમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં પીનાવાલા એલીફન્ટ ઓરફનેજ,રામબોડા- હનુમાન ટેમ્પલ, ટ્રી ફેકટરી એન્ડ ટ્રી પ્લાન્ટેશન કેન્ડી ટેમ્પલ, રોયલ બોટાનીકલ ગાર્ડનની ટુર રહેશે. નુવારા ઈલિયામાં 2 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં સિટી ટુર, સિતા અમાન કોવિલ ટેમ્પલ, ગ્રેગોરી લેક, વિક્ટોરિયા પાર્કની ટુર હશે. બેન્ટોટામાં 2 રાત્રીનું રોકાણ હશે. જેમાં સિટી ટુર, ટર્ટલ ફાર્મ, બોટ રાઈડ, હોટેલ ઇન્ડોર એક્ટિવિટી તથા ઓપશનલ વોટર સ્પોર્ટ એક્ટિવિટી રહેશે. કોલંબોમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં કોલંબો સીટી એન્ડ શોપિંગ ટુર સહિતના આકર્ષણો રહેશે. પેકેજમાં 7 બ્રેકફાસ્ટ અને 7 ડિનર સામેલ છે.● વર્સેટાઇલ વીએતનામઆ ટુર 8 રાત્રી અને 9 દિવસની છે. ટુર 22 ઓગસ્ટ અને 13 સપ્ટેમ્બરના રોજ ઉપડે છે. જેમાં હો ચી મીન સિટીમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં ગાઈડેડ સિટી ટુર, વિઝીટ ચુ ચી ટનલ્સ, વિઝીટ વોર રેમીટ્સ, રિયુનિફિકેશન હોલ, હોપ ઓન હોપ ઓફ બસ ટુર ( લેટ ઇવનિંગ), ફ્રી ટાઈમ ફોર શોપિંગ સહિતના આકર્ષણ રહેશે. દનાંગમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં ગાઇડેડ સિટી ટુર ઓફ દનાંગ, વિઝીટ બા ના હિલ્સ, કેબલ કાર અપ ટુ નુઈ ચુઆ માઉન્ટેઇન, વિઝીટ ગોલ્ડન બ્રિજ, ફેન્ટસી પાર્ક, વિઝીટ ધ બે મૌ કોકોનેટ ફોરેસ્ટ બાય બાસ્કેટ બોટ, વિઝીટ હોઈ એન, લેન્ટન બોટ રાઈડ, માર્બલ માઉન્ટેઇન સહિતના આકર્ષણો રહેશે. હનોઈમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં ગાઈડેડ સિટી ટુર, ટેમ્પલ ઓફ લિટરેચર, વોટર પપેટ શો, સાયકલો ટુર, ફ્રી ટાઈમ ફોર શોપિંગ સહિતના આકર્ષણો રહેશે. સાથે ડે ટ્રીપ ટુ નિન્હ બિન્હમાં હોઆ લુ, તરંગ એન સિનિક લેન્ડસ્કેપ બોટ રાઈડ સહિતના આકર્ષણ રહેશે. હા લોન્ગ બે ક્રુઝમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં કાયાકિંગ, વિઝીટ કેવસ, એન્જોય ક્રુઝ એક્ટિવિટી સહિતના આકર્ષણ રહેશે. આ પેકેજમાં 8 બ્રેકફાસ્ટ, 8 લંચ (2 લોકલ), 1 બ્રન્ચ અને 8 ડિનર સામેલ રહેશે.● લક્ઝરીસ દુબઇઆ ટુર 7 રાત્રી/ 8 દિવસની છે. આ ટુર તા. 24 ઓગસ્ટ, 25 ઓગસ્ટ, 26 ઓગસ્ટ, 11 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બરે ઉપડશે. ટુરમાં 5 રાત્રીનું રોકાણ દુબઈમાં રહેશે. જેમાં દુબઇ હાફ ડે સિટી ટુર વિથ વન વે મોનોરેલ, ડેઝર્ટ સફારી વિથ બાર્બીક્યું ડિનર, દુબઈ મોલ વિથ બુર્જ ખલીફા ટાવર 124માં માળે, મરીના દાઉ ક્રુઝ વીથ બાર્બીક્યું ડિનર, સ્કાય વ્યુ ઓબ્ઝર્વેટરી (ડાઉન ટાઉન) સહિતના આકર્ષણો રહેશે. ડે ટ્રીપ દુબઈ પાર્કસ એન્ડ રિસોર્ટસમાં જેમાં રિયલ મેડ્રિડ ગોલ્ડ (ફૂટબોલ થીમ પાર્ક), મોશન ગેઇટ સહિતના આકર્ષણો રહેશે. 2 રાત્રીનું રોકાણ અબુ ધાબી માં રહેશે. જેમાં અબુધાબી સીટી ટુર, સ્વામિનારાયણ મંદિર, શેખ ઝાયેદ ગ્રાન્ડ મોસ્ક, વોર્નર બ્રો, ફરારી વર્લ્ડ સહિતના આકર્ષણો રહેશે. આ પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 1 લંચ અને 7 ડિનર (1 બારબેકયું ડિનર) સામેલ છે.● ડિસ્કવર ધ બેસ્ટ ઓફ અઝરબૈજાનઆ ટુરમાં 5 રાત્રી / 6 દિવસ છે. ટુર 23 ઓગસ્ટ અને 22 સપ્ટેમ્બરે શરૂ થશે. જેમાં બાકુમાં 4 રાત્રી તથા ગબાલામાં 1 રાત્રીનુ રોકાણ રહેશે. આ ટૂરમાં સિટી ટુર (ફ્લેમ ટુર ફોટો સ્ટોપ, બુલેવર્ડ પાર્ક, નિઝામી સ્ટ્રીટ), ફનિક્યુલર રાઈડ એટ હાઇલેન્ડ પાર્ક, લિટલ વેનિસ વીથ ગોન્ડોલા રાઈડ, કાર્પેટ મ્યુઝિયમ વિથ એન્ટરન્સ, હૈદરઅલી સેન્ટર વીથ વિન્ટેજ કાર મ્યુઝિયમ, ઓલ્ડ સિટી ટુર (ઇચેરી શેહર, મેદાન ટાવર, શ્રીનીવાંશહ પેલેસ ફોટો સ્ટોપ), ગોબુસ્તાન ટુર (મડ વોલ્કેનો, રોક પેટ્રો ગ્લિપ), આતેશગહ ટુર (ફાયર ટેમ્પલ, ફાયર માઉન્ટેઇન), શાહદાગ અને ગૂબા ટુર (કેન્ડીકેન માઉન્ટેન, શાહદાગ માઉન્ટેન વીથ કેબલ કાર), ગબાલા ટુર વીથ કેબલ કાર, નોહુર લેક, સેવન બ્યુટી વોટર ફોલ સહિતના આકર્ષણ રહેશે. પેકેજમાં 5 બ્રેકફાસ્ટ, 5 લંચ અને 5 ડિનર સામેલ છે.વધુ વિગત માટે પંકજભાઈ મો.નં. 8511116314 & હુસેનભાઈ 9558817681નો સંપર્ક કરવા જણાવાયુ છે.