પેકેજનું બુકીંગ શરૂ : આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ટુરને બનાવો યાદગાર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા. લી. અમદાવાદ વિન્ટર સ્પેશિયલ ટુર પેકેજ લઈને આવ્યું છે. જેમાં (અમદાવાદ થી) ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બાલી, વિએતનામના ખાસ આકર્ષક પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. આ પેકેજનું બુકીંગ શરૂ થઈ ગયું છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ફૂલ સર્વિસ સાથે ફરવાની મજા માણો. બેસ્ટ વોએજ પ્રા.લી.ની સૌરાષ્ટ્રની હેડ ઓફિસનો રાજકોટમાં પ્રારંભ એડ્રેસ : 304-કોસ્મો કોમ્પલેક્ષ, મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે, રાજકોટ એક્સક્લુઝીવ ન્યઝીલેન્ડ વિથ ઓસ્ટ્રેલિયા આ ટુરમાં 19 રાત્રી અને 20 દિવસ છે. ટુર 11 ફેબ્રુઆરીએ શરૂ થશે. પેકેજમાં ઓકલેન્ડમાં 2 રાત્રી, રોટોરૂઆમાં 2 રાત્રી, કવીન્સટાઉનમાં 3 રાત્રી, ફ્રેન્ઝજોસેફમાં 1 રાત્રી, ક્રાઈસ્ટ ચર્ચમાં 1 રાત્રી, મેલબોર્નમાં 2 રાત્રી, સિડનીમાં 2 રાત્રી, ગોલ્ડ કોસ્ટમાં 4 રાત્રી, કેન્સમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 19 બ્રેકફાસ્ટ, 10 લંચ, 3 મિલ કુપન, 4 કોન્ટીનેન્ટલ લંચ અને 19 ડિનર સામેલ રહેશે. નેચરલી ન્યુઝીલેન્ડ આ ટુરમાં 12 રાત્રી અને 13 દિવસ છે. ટુર 17 ફેબ્રુઆરીએ શરૂ થશે. પેકેજમાં ઓકલેન્ડમાં 2 રાત્રી, રોટોરૂઆમાં 2 રાત્રી, કવીન્સટાઉનમાં 4 રાત્રી, ક્રાઈસ્ટ ચર્ચમાં 1 રાત્રી, ટ્વીઝલમાં 1 રાત્રી, પાય હિયામાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 12 બ્રેકફાસ્ટ, 7 લંચ, 1 કોન્ટીનેન્ટલ લંચ અને 12 ડિનર સામેલ રહેશે. ડિસ્કવર ઓસ્ટ્રેલિયા આ ટુરમાં 12 રાત્રી અને 13 દિવસ છે. ટુર 10 ફ્રેબ્રુઆરી અને 19 ફેબ્રુઆરીનાએ શરૂ થશે. આઆ પેકેજમાં ગોલ્ડ કોસ્ટમાં 4 રાત્રી, કેન્સમાં 2 રાત્રી, મેલબોર્નમાં 3 રાત્રી, સિડનીમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 12 બ્રેકફાસ્ટ, 5 લંચ, 3 મિલ કુપન, 3 કોન્ટીનેન્ટલ લંચ અને 12 ડિનર સામેલ રહેશે. ડિસ્કવરી સાઉથ આફ્રિકા આ ટુરમાં 11 રાત્રી અને 12 દિવસ છે. ટુર 15 નવેમ્બર, 12 ડિસેમ્બર, 16 જાન્યુઆરી, 20 ફેબ્રુઆરી અને 22 માર્ચએ શરૂ થશે. પેકેજમાં સનસીટીમાં 2 રાત્રી, બેલાબેલામાં 1 રાત્રી, જ્હોનસબર્ગમાં 1 રાત્રી, ગાર્ડન રૂટમાં 4 રાત્રી અને કેપ ટાઉનમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 11 બ્રેકફાસ્ટ, 10 લંચ, 11 ડિનર સામેલ રહેશે. વર્સેટાઇલ વિએતનામ આ ટુરના 8 રાત્રી અને 9 દિવસ છે. ટુર 11 ડિસેમ્બર, 15 જાન્યુઆરી અને 12 ફેબ્રુઆરીએ શરૂ થશે. આ પેકેજમાં હનોઈમાં 2 રાત્રી, હા લોન્ગ બેમાં 1 રાત્રી, હો ચી મીન સિટીમાં 2 રાત્રી, ડનાંગમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. આ પેકેજમાં 8 બ્રેકફાસ્ટ, 1 લંચ, 1 બ્રન્ચ અને 8 ડિનર સામેલ રહેશે. બ્યુટીફૂલ બાલી આ ટુરમાં 6 રાત્રી / 7 દિવસ છે. ટુર 12 ફેબ્રુઆરીએ શરૂ થશે. ટૂરમાં 6 રાત્રી બાલીમાં રોકાણ રહેશે. કિન્તામની વોલેકેનો ટુર, ઉબુડ વિલેજ ટુર વિથ મંકી ફોરેસ્ટ, ડે ટ્રીપ ટુ મુસા પેનિડા ઇન્કલુડ 3 આઇલેન્ડ વિથ કોન્ટીનેન્ટલ લંચ, સનસેટ ડિનર ક્રુઝ, તાન્ઝુઆંગ બીનોઆ વોટર સ્પોર્ટ્સ, તાન્હાલોટ ટેમ્પલ, ફૂલ ડે વાઈટ વોટર રાફટિંગ એટ એવોન્ગ રિવર વિથ લંચ, વન હોવર બાલીનિસ સ્પા, બાલીસ્વીંગ અને બાલીનેસ્ટ સહિતનાં આકર્ષણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 2 કોન્ટીનેટલ લંચ, 6 ડિનર સામેલ છે. વધુ વિગત માટે પંકજ : 85111 16314 અન્ય ટુર્સ દુબઈ સિંગાપોર, મલેશિયા વિથ ક્રુઝ ફુકેટ ક્રાબી