અદ્યતન ટેક્નોલોજી સાથે નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ 24 ×7 કાર્યરત, કોઈ પણ ઇમરજન્સીમાં તુરંત સંપર્ક કરોમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : જ્યારે દર્દીની સ્થિતિ ગંભીર હોય, ત્યારે સમયસર સારવાર, અદ્યતન ટેક્નોલોજી અને નિષ્ણાત તબીબી ટીમ ખૂબ જ મહત્વપૂર્ણ બને છે. મોરબીના નાગરિકોને હવે ઈમરજન્સીના સમયે શ્રેષ્ઠ તબીબી સેવાઓ મળી રહે તે હેતુથી આયુષ હોસ્પિટલ દ્વારા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ICU અને ક્રિટિકલ કેર વિભાગ કાર્યરત છે.ગંભીર પરિસ્થિતિમાં સમયસર લેવાયેલ પગલાં દર્દીનો જીવ બચાવી શકે છે. આયુષ હોસ્પિટલ ખાતે અદ્યતન ટેક્નોલોજી અને નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે દર્દીની સતત દેખરેખ અને સારવાર કરવામાં આવે છે. દર્દીને શ્રેષ્ઠ ઈલાજ મળે તે માટે હોસ્પિટલની ક્રિટિકલ કેર ટીમ 24 કલાક સેવામાં ખડેપગે રહે છે.આયુષ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ:● વેન્ટિલેટર સુવિધા● મલ્ટી પેરામીટર મોનિટરીંગ● 24×7 ઈન્ટેન્સિવ કેર● આધુનિક ICU● ઈમરજન્સી સપોર્ટ● ક્રિટિકલ કેર ટીમઆયુષ હોસ્પિટલ જૂના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી મો.7575088884#Morbi #MorbiUpdate #AayushHospital #ICU #CriticalCare #HealthCare #MorbiNews #MedicalEmergency #MorbiCity #GujaratMedical