ફ્રીડમ સીએનજીમાં રૂ.10 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ, ચેતક ઇલેક્ટ્રિકમાં રૂ.7 હજારનું ડિસ્કાઉન્ટ : પ્લેટીના અને સિટી 110 એક્સના નવા મોડેલ્સ પણ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ : કોઈ પણ જુના ટુ-વ્હીલર ઉપર આકર્ષક એક્સચેન્જ ઓફર પણમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે જુના ટુ-વ્હીલરને અલવિદા કહીને નવું વસાવવાનો શ્રેષ્ઠ સમય આવી ગયો છે. કારણકે મોરબીના શિવમ બજાજમાં ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં દરેક ટુ-વ્હીલર્સમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે સરળ ફાયનાન્સનો લાભ આપવામાં આવશે. તો આપનું મનપસંદ ટુ-વ્હીલર ખરીદવા જરૂર પધારો. મોરબીમાં બે સ્થળે શિવમ બજાજના શો-રૂમ કાર્યરત છે. આ શો-રૂમમાં બજાજના તમામ ટુ-વ્હીલર્સના મોડેલ્સ તમામ કલરમાં ઉપલબ્ધ છે. અહીં હાલ ધમાકેદાર ઓફર હેઠળ ટુ-વ્હીલર ઉપર મેગા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં ફ્રીડમ સીએનજીમાં રૂ.10 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ અને ચેતક ઇલેક્ટ્રિકમાં રૂ.7 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે પ્લેટીના અને સિટી 110 એક્સ જે નવા મોડેલ્સ છે તે પણ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. તમામ મોડેલમાં સરળ ફાયનાન્સ પણ ઉપલબ્ધ છે. બજાજ દશકાઓ જૂની વિશ્વાસનિય બ્રાન્ડ છે. તેમાં પણ સર્વિસમાં નંબર વન શિવમ બજાજ પણ મોરબીમાં ઘરઆંગણે જ છે. તો હવે રાહ શેની જોવાની ? આપના જુના ટુ-વ્હીલર્સને અલવિદા કહી ફાયદા સાથે નવા ટુ-વ્હીલર્સની ખરીદી કરો. શિવમ બજાજ બ્રાન્ચ-1દરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષHDFC બેન્ક પાસે,શક્ત શનાળા રોડ,રાજકોટ હાઇવે, મોરબીમો.નં.9879796523શિવમ બજાજ બ્રાન્ચ-2દુકાન નં.9,10, શિવલિક પ્લાઝા,લખધીરસિંહજી હોસ્પિટલ પાસે,ત્રાજપર ચોકડી, સામાકાંઠે, મોરબીમો.નં.77779 40198