પ્રખ્યાત પીડિયાટ્રિશિયન ડો.રમેશ બોડાની સ્માર્ટ પેરેન્ટિંગ એકેડમી'માં દર અઠવાડિયે રાત્રે એક આમ કુલ 4 સેશનમાં ચાલશે કલાસ : 0થી 19 વર્ષના બાળકના વાલીઓએ આ કલાસ અવશ્ય જોઈન કરવા જેવામોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમે આજના આધુનિક યુગમાં પેરેન્ટિંગના પડકારોનો સામનો કરી રહ્યા છો? બાળકોના યોગ્ય ઉછેર અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મોરબીના જાણીતા ડૉ. રમેશ બોડા (M.D. Pediatrics & Parenting Coach) લઈને આવ્યા છે 'Dr. Boda's Smart Parenting Academy: Parenting Basics'. આ ખાસ ક્લાસ આગામી 7 જૂનથી શનાળા રોડ સ્થિત સાગર ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે શરૂ થવા જઈ રહ્યો છે.આજના સમયમાં પેરેન્ટિંગ કેમ મુશ્કેલ છે?આજના સમયમાં વિભક્ત કુટુંબો (Single Families), નોકરી કરતા માતા-પિતા અને કામના તણાવને કારણે બાળકોને પૂરતો સમય આપવો મુશ્કેલ બન્યો છે. આ ઉપરાંત મોબાઈલ એડિક્શન, સોશિયલ મીડિયા અને પીઅર પ્રેશર જેવી સમસ્યાઓએ બાળકોના ઉછેરને વધુ પડકારજનક બનાવ્યો છે. આ સમસ્યાઓના વૈજ્ઞાનિક અને આધુનિક ઉકેલ માટે ડૉ. રમેશ બોડા દ્વારા આ ખાસ કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે.'સ્માર્ટ પેરેન્ટિંગ એકેડમી' માં શું શીખવા મળશે? ● બાળકોના મગજનો વિકાસ (Brain Development) કેવી રીતે સમજવો.● ગુસ્સા વગર બાળકો સાથે સાચો અને હકારાત્મક સંવાદ કેવી રીતે કરવો.● પોઝિટિવ પેરેન્ટિંગના ગોલ્ડન રૂલ્સ.● બાળકોને મોબાઈલ અને સોશિયલ મીડિયાના એડિક્શનમાંથી કેવી રીતે બચાવવા.4 સેશનમાં વહેંચાયેલો ખાસ કોર્સમાતા-પિતાને સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે આ કોર્સમાં કુલ 4 સેશન રાખવામાં આવ્યા છે, જે દર અઠવાડિયે 1 લેવામાં આવશે. ● સેશન 1: જનરલ પેરેન્ટિંગ (કોઈ પણ ઉંમરના બાળકોના માતા-પિતા માટે)● સેશન 2: 0 થી 5 વર્ષના બાળકો માટે● સેશન 3: 5 થી 10 વર્ષના બાળકો માટે● સેશન 4: 10 થી 19 વર્ષના બાળકો માટેડૉ. રમેશ બોડા છેલ્લા 36 વર્ષથી મોરબીમાં પીડિયાટ્રિશિયન તરીકે અવિરત સેવા આપી રહ્યા છે. તેઓ છેલ્લા 15 વર્ષથી પેરેન્ટિંગ કોર્સ ચલાવે છે અને અત્યાર સુધીમાં 1000 થી વધુ વાલીઓને સફળતાપૂર્વક ટ્રેનિંગ આપી ચૂક્યા છે. તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય અને ખુશી માટે આજે જ અમારી સાથે જોડાવો! કલાસ શરૂ : 7 જૂનસમય: રાત્રે 9થી 11:15 સ્થળ: સાગર ચિલ્ડ્રન હોસ્પિટલ, શનાળા રોડ, મોરબીમો.9687931037#MorbiUpdate #SmartParenting #ParentingBasics #DrRameshBoda #SagarChildrenHospital #ParentingCoach #MorbiNews #ChildCare #PositiveParenting #ParentingTips