જડાઉ, લાઈટવેઇટ એન્ટિક આઈટમ અને 18 કેરેટ રોઝ ગોલ્ડ જવેલરીનું અદ્ભૂત કલેકશન એક્ઝિબિશન સ્કાય મોલ ખાતે માત્ર બે દિવસ ચાલશે : અચૂકપણે મુલાકાત લેવા જેવી ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓ માટે બ્રાઇડલ જવેલરી ખરીદવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે સ્કાય મોલમાં આજથી સુરતના ખ્યાતનામ સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા)ના બે દિવસનાં ભવ્ય એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. તો અચૂકપણે તેમાં પધારીને ખરીદીનો લ્હાવો લ્યો. મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલમાં તા.22 અને 23 એપ્રિલ એમ બે દિવસ માટે સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા)ના એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનો આજથી પ્રારંભ થયો છે. સી. મનસુખલાલ જવેલર્સ (લીંબડી વાળા) સુરતમાં ખૂબ પ્રખ્યાત છે. જે 5-6 નીલકંઠ હાઇટ્સ, સરગમ શોપિંગ સેન્ટર સામે, પારલે પોઇન્ટ, સુરત ખાતે કાર્યરત છે. સી. મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા) 1958થી ગ્રાહકોનો વિશ્વાસ જીતતું આવ્યું છે. હવે આ વિશ્વાસ અને જવેલરીની ગુણવત્તા તથા સુંદરતાનો લાભ મોરબીને પણ મળવાનો છે. આ એક્ઝિબિશનમાં મોરબીવાસીઓ માટે ખાસ બ્રાઇડલ વેડિંગ જવેલરી તેમજ જડાઉ, લાઈટવેઇટ એન્ટિક આઈટમ અને 18 કેરેટ રોઝ ગોલ્ડ જવેલરીનું કલેકશન રાખવામાં આવ્યું છે. એક્ઝિબિશનનો સમય સવારે 10:30 થી રાત્રે 8:30 સુધીનો રાખવામાં આવ્યો છે. સી.મનસુખલાલ જવેલર્સ અગાઉ 5 વખત મોરબીમાં એક્ઝિબિશન કરી ચૂક્યું છે. જેમાં મોરબીવાસીઓ તરફથી મળેલા બહોળા પ્રતિસાદને ધ્યાને લઇ હવે છઠ્ઠી વખત એક્ઝિબિશન આવ્યું છે. તો જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં.9512224021નો સંપર્ક કરવો.