ચીક્કીમાં કાળા તલ, સફેદ તલ, દાળિયા, ટોપરૂ, જીણું ટોપરૂ, મગફળી, મિક્ષ, ડ્રાયફ્રૂટ, ચોકલેટ સહિતની આઇટમો તેમજ શાની, લીંબડીનું કચરિયું, મમરાના લાડુ, રાજગરાના લાડુનું વેચાણ : સ્વાદ અને ગુણવત્તા બન્નેની ગેરેન્ટી : શનાળા રોડ ઉપર નવી બ્રાન્ચ શરૂમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જશુભાઈ ચીક્કીવાળાને ત્યાં અવનવી ચિક્કીની આઇટમોનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં ટેસ્ટમાં અને ગુણવત્તામાં બન્નેમાં બેસ્ટ ચિક્કીની આઇટમો મળી રહી હોય, આજે જ ખરીદી કરવા પધારો.મોરબીમાં છેલ્લા 50 વર્ષથી જશુભાઈ ગોલાવાળા કાર્યરત છે. જ્યાં ઉનાળામાં ગોલાનું અને શિયાળામાં ચીકકીનું વેચાણ કરવામાં આવે છે. હાલ શનાળા રોડ ઉપર પણ નવી બ્રાન્ચ શરૂ થઈ ગઈ છે. મોરબીવાસીઓને બેસ્ટ જ ખવડાવવાની નેમ સાથે અહીં સિઝન મુજબ આઇટમો બનાવવામાં આવે છે. શિયાળો શરૂ થતાં હાલ અહીં ચીક્કીમાં કાળા તલ, સફેદ તલ, દાળિયા, ટોપરૂ, જીણું ટોપરૂ, મગફળી, મિક્ષ, ડ્રાયફ્રૂટ, ચોકલેટ સહિતની આઇટમો તેમજ શાની, લીંબડીનું કચરિયું, મમરાના લાડુ, રાજગરાના લાડુનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તો એક વખત અહીંની ચીક્કી જરૂર ટેસ્ટ કરો.__________________________________________________________________________________બ્રાન્ચ-1 પરાબજાર મેઈન રોડ,તેલ ગલીની સામે,નગર દરવાજા પાસે, મોરબી__________________________________________________________________________________બ્રાન્ચ -2 સોમનાથ મહાદેવ મંદિર પાસે,ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડશનાળા રોડ, મોરબીમો.નં.84601 07992__________________________________________________________________________________