બાળકના નામ જેટલું જ રિસર્ચ યોગ્ય હોસ્પિટલ પસંદ કરવામાં પણ છે જરૂરી : અહીં અનુભવી તબીબો ડો. મિલન શિંગાળા (MD, Gynec) અને ડો. રેશમા કાપડીયા (MD, Gynec) દ્વારા મળશે શ્રેષ્ઠ સારવારમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : દરેક માતા ઈચ્છે છે કે તેની ડિલિવરી સંપૂર્ણ સુરક્ષિત અને નિર્ભય હોય. ડિલિવરી પહેલા પરિવારજનો બાળકના નવા નામ શોધવામાં જેટલું રિસર્ચ કરે છે, કદાચ તેટલું રિસર્ચ યોગ્ય હોસ્પિટલ પસંદ કરવામાં કરતા નથી. પરંતુ સુરક્ષિત માતૃત્વ અને બાળકના સ્વસ્થ ભવિષ્ય માટે શ્રેષ્ઠ હોસ્પિટલની પસંદગી અત્યંત જરૂરી છે.હાઈરિસ્ક પ્રેગ્નન્સીમાં નિષ્ણાત તબીબો દ્વારા સુરક્ષિત કાળજીખાસ કરીને જ્યારે વાત પ્રેગ્નન્સી અને હાઈરિસ્ક કેસની હોય, ત્યારે વિશ્વાસપાત્ર સારવાર અનિવાર્ય બની જાય છે. મોરબીની આયુષ હોસ્પિટલ આધુનિક સારવાર અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જ્યાં માતા અને બાળક માટે સુરક્ષિત કાળજી સુનિશ્ચિત કરવામાં આવે છે. હોસ્પિટલમાં અનુભવી તબીબો ડો. મિલન શિંગાળા (MD, Gynec) અને ડો. રેશમા કાપડીયા (MD, Gynec) દ્વારા ઉત્તમ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.આયુષ્માન કાર્ડ હેઠળ નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી તદ્દન ફ્રીદર્દીઓને આર્થિક બોજ ન પડે તે માટે આયુષ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ વિશેષ લાભ આપવામાં આવી રહ્યો છે. અહીં આયુષ્માન કાર્ડ ધારકો માટે નોર્મલ ડિલિવરી તેમજ સિઝેરિયન ડિલિવરી બિલકુલ નિઃશુલ્ક ઉપલબ્ધ છે. સુરક્ષિત માતૃત્વ માટે આજે જ યોગ્ય નિર્ણય લઈ આયુષ હોસ્પિટલનો સંપર્ક કરો.આયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.મો.નં.7575088884અન્ય બ્રાન્ચ: રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, કચ્છ, જુનાગઢ.#MorbiUpdate #Morbi #AyushHospital #SafeDelivery #PregnancyCare #AyushmanCard #FreeDelivery #MaternityCare #Gynecologist #MorbiNews #HealthCareGujaratનોંધ : આ એડવર્ટાઇઝમેન્ટ છે. (પ્રમોશન આર્ટિકલ) તેમાં દર્શાવેલ પ્રોડક્ટ કે સર્વિસ અંગેની વિગતો, દાવા, ઓફર કે અન્ય કોઈ પણ વિગત માટે મોરબી અપડેટ જવાબદાર નથી.