22મી સુધી ભરતી પ્રક્રિયા ચાલશે : તકનો લાભ લેવા અપીલ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ સોનેક્ષ વિટ્રીફાઇડ એલએલપીમાં કારકિર્દી બનાવવાની શ્રેષ્ઠ તક યુવાનોને આપવામાં આવી રહી છે. અહીં વિવિધ જગ્યામાં કુલ 28 વેકેન્સી બહાર પાડવામાં આવી છે. 22મી સુધીમાં આ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ચાલવાની છે. 40 વર્ષ જુનું ખ્યાતનામ સોનેક્ષ ગ્રુપ મોરબી- હળવદ હાઇવે ઉપર આદરણા ગામ પાસે સોનેક્ષ વિટ્રીફાઇડ એલએલપીના નામે ગુણવતાયુક્ત 600x1200mm સાઈઝની જીવીટી ટાઇલ્સનું મેન્યુફેચરર યુનિટ કાર્યરત કરવા જઈ રહ્યું છે. જેના માટે 28 જગ્યાઓની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં 6 ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ ( મેલ, 2વર્ષનો અનુભવ), 4 એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ ( મેલ, 2વર્ષનો અનુભવ), 3 બીલિંગ એન્ડ ડિસ્પેચ (મેલ, 2વર્ષનો અનુભવ), 4 સેલ્સ કો-ઓર્ડિનેટર (મેલ, 1વર્ષનો અનુભવ), 2 એક્સપોર્ટ ડોકયુમેન્ટેશન( મેલ/ફિમેલ, 2વર્ષનો અનુભવ), 3 પેમેન્ટ કલેક્શન ( મેલ/ફિમેલ, 1વર્ષનો અનુભવ), 3 એક્સપોર્ટ ઇ માર્કેટિંગ( ફિમેલ, 1વર્ષનો અનુભવ), 3 ડોમેસ્ટિક ટેલીકોલર ( ફિમેલ, 1વર્ષનો અનુભવ)નો સમાવેશ થાય છે. આ તમામ 28 જગ્યાઓ ઉપર હાલ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જે આગામી તા.22 ઓગસ્ટ સુધી ચાલવાની છે. આ માટે અનુભવી યુવાનોએ રિઝ્યુમ સાથે સવારે 9થી સાંજે 8 વાગ્યા સુધી મોરબી- હળવદ હાઇવે ઉપર આદરણા ગામ પાસે આવેલા સોનેક્ષ વિટ્રીફાઇડ એલએલપીના મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે રૂબરૂ આવવાનું રહેશે. વધુ વિગત માટે મો.નં. 9073123456 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.