22KT દાગીનાની ઘડામણ માત્ર 6.99% : આ ઓફર 31મે સુધી ચાલશે, જવેલરીમાં એકદમ નવુ અને અદભુત કલેક્શન મુકાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત અને 56 વર્ષનો અતૂટ વિશ્વાસ ધરાવતા સમ્રાટ જ્વેલર્સ દ્વારા મોરબીવાસીઓ માટે એક મહિનાની ખાસ સમર કાર્નિવલ ઓફર મુકવામાં આવી છે. અત્યાર સુધીમાં 2 લાખથી વધુ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક જ્વેલરી અને ઉત્તમ સર્વિસ પૂરી પાડનાર સમ્રાટ જ્વેલર્સ હવે એક જ છત નીચે અદભુત ઘરેણાંનું કલેક્શન લઈને આવી રહ્યું છે. તો તેનો લાભ લેવાનું ચૂકતા નહિ.આજે 1મેથી 31 મે સુધી આ સમર કાર્નિવલ ઓફર ચાલવાની છે. આ દરમિયાન ગ્રાહકોને ખાસ આકર્ષક ઓફરનો લાભ મળશે. જેમાં 22KT દાગીનાની ઘડામણ માત્ર 6.99% લેવામાં આવશે.આ ઓફરમાં બ્રાઇડલ કલેક્શનની વિશાળ વેરાયટી જોવા મળશે. આ સાથે જ એન્ટિક, જડતર, ઇટાલી, રોઝ ગોલ્ડ, ચેકર્સ, કલકતી, રિયલ ડાયમંડ, મધર ઓફ પર્લ, બિકાનેરી, રિયલ પોલકી, રિયલ વિલંદી, પ્લેટિનમ, ખાખો મોતી અને સિલ્વર સહિતના અનેક કલેક્શન ઉપલબ્ધ હશે જે ચોક્કસપણે સૌના મન મોહી લેશે. તો ઘરઆંગણે જ આવેલા આ સુવર્ણ અવસરનો લાભ લેવાનું ચૂકશો નહીં.બ્રાન્ચ-1સમ્રાટ જવેલર્સસોની બજાર- મોરબીબ્રાન્ચ -2એસ. સમ્રાટ જવેલર્સબાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબીમો.6357223344મો.6359223344મો.9898223344વેબસાઈટ: www.samratjewellers.com/ઇન્સ્ટાગ્રામ: www.instagram.com/samrat_jewellerss/?hl=en