જીએસટીનો રૂ.7000નો ફાયદો, ઉપરથી રૂ.3000નું કેશ ડિસ્કાઉન્ટ : માત્ર રૂ.9,999નું ડાઉન પેમેન્ટ : રૂ.3000નું એક્સચેન્જ બોનસ : 7.99 ટકા જેટલો ઓછો વ્યાજદર : ઝીરો પ્રોસેસ ફી : આજે બુક કરાવો, નવરાત્રીએ ડિલિવરી મેળવોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અવધ TVSમાં નવરાત્રી ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં તા.20 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધજ લોન કમ એક્સચેન્જ મેલામાં ગ્રાહકોને મોટો ફાયદો મળવાનો છે. જીએસટીમાં ઘટાડાને કારણે ટુ-વ્હીલરના ભાવ ઘટવાના છે. જો કે આ ઘટાડો અહીં અત્યારથી જ લાગુ કરી દેવાયો છે. તો આપના જુના ટુ-વ્હીલરને અલવિદા કહી આજે જ પધારો અને નવરાત્રીએ ડિલિવરી મેળવો.મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જ્યાં નવરાત્રી સ્પે. ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં રૂ.7000નો જીએસટીનો ફાયદો અને રૂ.3000નું કેશ ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે રૂ.3 હજારનું એક્સચેન્જ બોનસ આપવામાં આવશે. આ ઓફર હેઠળ કોઈ પણ ટુ-વ્હીલર રૂ.9,999ના ડાઉન પેમેન્ટ ઉપર મળશે. લોનમાં 7.99 ટકા જેટલો ઓછો વ્યાજદર લાગશે. ઉપરાંત ઝીરો પ્રોસેસ ફી લાગશે. આમાંથી કોઈ એક સ્કીમનો લાભ લઇ શકાશે. અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.અવધ ટીવીએસ શોરૂમભક્તિનગર સર્કલ પાસે,શનાળા રોડ, મોરબીમો.નં. 8849602098મો.નં. 8401468276