મોરબી : બેલા (રંગપર) વાળા સુરેશભાઈ મગનભાઈ કણસાગરા ઉ.વ. 41 તે મગનભાઈ દેવકરભાઈના પુત્ર તથા પ્રાણજીવનભાઈના ભાઈ તથા જયસુખભાઇ, પિયુષભાઇના કાકાનું તારીખ 4-5-2020ના રોજ અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિકક્રિયા મુલત્વી રાખેલ છે. સગા-સ્નેહીઓને ટેલિફોનિક દિલાસો આપવા જ કણસાગરા પરિવારે અનુરોધ કર્યો છે.