મોરબી : બેલા (રંગપર) નિવાસી જયાબેન સવજીભાઈ ફેફર (ઉ.વ. 69)નું તા. 11/05/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું અને લૌકીક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક દિલાસો પાઠવી શકશે. (અશ્વિનભાઈ 97265 99942, દીપકભાઈ 83207 64432, મહેશભાઈ 99132 22670)