આંખના નિષ્ણાંત ડો. વિશાલ રૂપાલા દ્વારા એડવાન્સ મશીનરીથી કરવામાં આવે છે તમામ ઓપરેશન મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમને મોતીયો છે ? શું તમને આંખની કોઈ પણ તકલીફો છે ? તો મોરબીમાં આંખની સમસ્યાઓનું સચોટ સમાધાન એટલે નેત્રા આંખની હોસ્પિટલ. અહીં આંખોના ઓપરેશન નિષ્ણાંત ડો.વિશાલ રૂપાલા દ્વારા કરવામાં આવે છે. જેમને 7000થી પણ વધુ ઓપરેશનનો અનુભવ છે. તો આંખને લગતી કોઈ પણ સમસ્યા માટે એક વખત આ હોસ્પિટલની મુલાકાત જરૂર લેવી.--------------------------------------------------અહીં મોતીયાના ઓપરેશન માટે મોનોફોકલ, મલ્ટીફોકલ, ટોરીક વગેરે ઇમ્પોર્ટેડ નેત્રમણીની સુવિધા ઉપલબ્ધ છે. મોતીયાના ટાંકા તેમજ ઇન્જેક્શન વગરના સચોટ ઓપરેશન --------------------------------------------------આંખના નંબર ઉતારવા માટે અદ્યતન Contura Lasik, bladeless Lasik તેમજ SILK (SMILE) જેવા અદ્યતન ઓપરેશનની સુવિધા--------------------------------------------------પ્રિ-લેસીક ઇવેલ્યુશન માટેની તપાસ અહીં મોરબીમાં જ ઉપલબ્ધ ● Topography ● Pachymatry● Fundus--------------------------------------------------મોતીયાના ઓપરેશન માટે અત્યાધુનિક મશીન● ઓપરેશન માટે પ્રીમિયમ Oertli ફેકો મશીન (મેડ ઇન સ્વિત્ઝર્લેન્ડ)● નેત્રમણીના માપ માટે Huvitz Optical Biometer (મેડ ઇન કોરિયા)● ઓપરેશન માટે Zeiss માઈક્રોસ્કોપ (મેડ ઇન જર્મની)--------------------------------------------------અન્ય ઉપલબ્ધ સુવિધાઓ ● આંખના નંબર માટે કોમ્પ્યુટરાઈઝ્ડ તપાસ● વેલના પ્લાસ્ટિક સર્જરી દ્વારા ઓપરેશન● કિકીના રોગોનું નિદાન તેમજ સચોટ સારવાર● ઝામરનું નિદાન અને ઈલાજ● પડદાના રોગોનુ નિદાન● આંખની તમામ સમસ્યાનો સચોટ ઈલાજ--------------------------------------------------નેત્રા આંખની હોસ્પિટલત્રીજો માળ, પરમેશ્વર પ્લાઝા,સાવસર પ્લોટ, જલારામ મંદિર સામે,અયોઘ્યાપુરી રોડ, મોરબીમો.નં.7046729750મો.નં.7433029751