હલ્દી, એન્ગેજમેન્ટ, કંકુ પગલા, કંકોત્રી લેખન, બેબી શૂટ, તેમજ કોર્પોરેટ ઇવેન્ટની ટ્રેન્ડીંગ વિડીયોગ્રાફી તમારા બજેટમાં થઈ જશે : એન્ગેજમેન્ટ હોય કે હલ્દી કે પછી બેબી શાવર જેવી ઇવેન્ટનું મેનેજમેન્ટ પણ કરી અપાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : પ્રસંગ કોઈ પણ પ્રસંગ હોય, પણ સારી વિડીયોગ્રાફી વગર આ પ્રસંગ અધૂરા છે. ત્યારે મોરબીનું શાનિત્ય વિઝ્યુલ્સ આપના કોઈ પણ નાના પ્રસંગ કે કોર્પોરેટ ઇવેન્ટની બેસ્ટ વિડિયોગ્રાફી આપના બજેટમાં કરી આપશે. તો આજે જ સંપર્ક કરો...મોરબીમાં કાર્યરત શાનિત્ય વિઝ્યુલ્સ હલ્દી- મહેંદી શૂટ, એન્ગેજમેન્ટ શૂટ, કંકોત્રી લેખન, બેબી શૂટ, કંકુ પગલાં, મેટરનિટી શૂટ, તેમજ કોર્પોરેટ ઇવેન્ટની પ્રોફેશનલ વિડીયોગ્રાફી કરી આપે છે. આ સાથે હલ્દી- મહેંદી, એન્ગેજમેન્ટ અને બેબી શાવરનું ઇવેન્ટ મેનેજમેન્ટ પણ કરી આપે છે. શાનિત્ય વિઝ્યુલ્સની ખાસિયત એ છે કે ટ્રેન્ડિંગ વિડીયોગ્રાફી આપના બજેટમાં કરી આપે છે. સાથે તમામ વર્ક ઝડપી કરવામાં આવે છે. તો આપના કોઈ પણ નાના પ્રસંગ માટે વિડીયોગ્રાફી ફાઇનલ કરતા પહેલા એક વખત ફોન જરૂર ઘુમાવોશાનિત્ય વિઝ્યુલ્સમો.7046662165મો.7016662165