મોરબી : મોરબીના દિલીપભાઈ બાવરવાના પુત્ર કલ્પ બાવરવાનો જન્મદિવસ હોય તેમણે ખોટા ખર્ચા કરવાના બદલે પર્યાવરણને ઉપયોગી એવા વૃક્ષો વાવીને કલ્પના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ઉપરાંત શનાળા મુક્તિધામમાં સેવા આપતા 7થી વધુ સમાજસેવકોને ગુલાબનું ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.