ટંકારા : નસીતપર નિવાસી બાવજીભાઈ પ્રેમજીભાઈ સારેસા (ઉ.વ.40) તે મગનલાલ તથા પ્રકાશભાઈના ભાઈનું તારીખ ૦૩/૧૧/૨૦૨૨ ને ગુરુવારના રોજ અવસાન થયુ છે. તેઓનું પાણીઢોળ (બેસણું) તા.૦૬/૧૧/૨૦૨૨ ને રવિવારે સવારે ૧૦:૦૦ કલાકે તેમના નિવાસ્થાન નસિતપર ગામ ખાતે રાખવામાં આવ્યું છે.