15 ડિસેમ્બરથી ટુર્નામેન્ટ શરૂ : રૂ.40 હજારનું ફર્સ્ટ પ્રાઈઝ, રૂ.21 હજારનું સેકન્ડ પ્રાઈઝ, સેમિફાઈલિસ્ટને રૂ.10 હજારનું ઇનામ : એન્ટ્રી ફી માત્ર રૂ.3500 : તમારી ટીમને લઈને આવી જાવ મેદાનમાંમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બોક્સ ક્રિકેટ લવર્સ માટે લેવલ અપ ગેમ ઝોન દ્વારા 15મીથી ટુર્નામેન્ટનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. તો આજે જ તમારી ટીમનું રજિસ્ટ્રેશન કરાવો અને ટુર્નામેન્ટમાં એન્ટ્રી મેળવો.મોરબીના એસપી રોડ ઉપર લેવલ અપ ગેમ ઝોન કાર્યરત છે. જ્યાં આર્કેડ ગેમ, ટ્રમ્પોલીન પાર્ક એન્ડ સોફ્ટ પ્લે એરિયા અને બોલિંગ ગેમ સાથે લિજ્જતદાર ફૂડનો જલસો કરાવતું રેસ્ટોરન્ટ પણ છે. અહીં સુવિધાસભર બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ છે. જ્યાં 15 ડિસેમ્બરથી બોક્સ ક્રિકેટ લીગ શરૂ થવાની છે.ટુર્નામેન્ટની એન્ટ્રી ફી રૂ.3500 છે. ટિમો માટે રૂ.40 હજારનું ફર્સ્ટ પ્રાઈઝ, રૂ.21 હજારનું સેકન્ડ પ્રાઈઝ અને સેમિફાઈલિસ્ટને રૂ.10 હજારનું ઇનામ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક મેચમાં મેન ઓફ ધ મેચ ટ્રોફી પણ આપવામાં આવશે. તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો.લેવલ અપ ગેમ ઝોનએસપી રોડ, મોરબીમો.નં. 8401584815