બાટા બ્રાન્ડના મેન્સ, લેડીઝ અને કિડ્ઝના તમામ ફૂટવેર મળશે : ઓફર 24મી સુધી જ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વિશ્વ વિખ્યાત બાટા કંપનીના એક્સલુઝીવ સ્ટોરનો આવતીકાલથી શુભારંભ થવાનો છે. આ નિમિત્તે ખાસ 10 ટકા ડિસ્કાઉન્ટની ઓફર પણ રાખવામાં આવી છે. તો જરૂર પધારો અને મનપસંદ ફૂટવેરનું શોપિંગ કરો. વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલ ઇન્ટરનેશનલ બ્રાન્ડ બાટાના એક્સક્લુઝીવ શુ સ્ટોરનું મોરબીમાં આવતીકાલે તા.15ને શુક્રવારે ઓપનિંગ થવાનું છે. આ સ્ટોર સ્ટાર આરકેડ, શોપ નં.14,15, ગ્રાઉન્ડ ફ્લોર, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી ખાતે કાર્યરત થશે. અહીં મેન્સમાં ફોર્મલ, કેઝ્યુઅલ, સ્પોર્ટ, પાર્ટી વેર, ઓફિસ વેર, આઉટડોર સહિતના તમામ ફૂટવેર ઉપલબ્ધ હશે. સાથે લેડીઝમાં કલોક અને ઓપન કેટેગરીના તમામ ફૂટવેર તેમજ કિડઝમાં પણ તમામ વેરાયટી ઉપલબ્ધ હશે. બાટા શુ સ્ટોરના ઓપનિંગ નિમિત્તે અહીં ગ્રાહકોને કોઈ પણ ફૂટવેરની ખરીદી ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર તા. 24 સુધી જ માન્ય રહેશે. તો આજે જ શોપિંગ કરવા જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં. 9904519090 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.