મોરબી : બરવાળા નિવાસી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ હસમુખરાય મોહનલાલ પંડિત (ઉ.વ.૭૧) (મારુતિ ટ્રેડર્સ), તે સ્વ. મોહનલાલ વજેશંકર પંડિતના પુત્ર તેમજ પ્રીતિ સુનીલકુમાર જોશી (સુરેન્દ્રનગર), ભાવિશા વિપુલકુમાર તેરૈયા અને રંજીતા અજયકુમાર ઠાકર (૭૫૭૨૮ ૨૦૦૦૯)ના પિતાશ્રી તેમજ અનંતરાય (૯૭૨૩૯ ૩૫૪૫૫), નવીનચંદ્ર (૯૮૨૪૯ ૫૦૬૧૧, રાજકોટ પોલીસ) અને ઉમેશચંદ્ર (૯૫૮૬૮ ૨૨૮૪૬)ના મોટાભાઈનું તા. ૦૪/૦૭/૨૦૨૧ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૦૬/૦૭/૨૦૨૧ ને મંગળવારના રોજ રાખેલ છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..