બરવાળા : ભગવાનજીભાઈ ભાણજીભાઈ બાવરવા(ઉ.વ.83),તે જ્યંતિલાલભાઈ,દિનેશભાઇ,ત્રિભોવનભાઈના પિતાશ્રી તથા રાવજીભાઈના ભાઈનું તા.22ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.24ને શુક્રવારના રોજ બપોરે 3 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન બરવાળા ખાતે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..