વર્ષો જુના અને જાણીતા દિવ્યેશ મારૂતિ (ગઢવી) ટુરમાં કઇ નહિ ઘટે : સુંદર એસી હોટેલ, સારૂ લોકલ ટ્રાન્સપોર્ટેશન, સવારે ચા- નાસ્તો અને બે ટાઈમ ગુજરાતી જમવાનું સહિતની તમામ સવલતો મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુના અને જાણીતા એવા દિવ્યેશ મારૂતિ (ગઢવી)નું બારસન્સ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ મોરબીવાસીઓ માટે કૈલાશ માનસરોવર, અમરનાથ યાત્રા અને ચારધામના આકર્ષક પેકેજ લઈને આવ્યું છે. જેની વિગત નીચે મુજબ છે.------------------------------------------------● ટુર -1 : સ્પે. કૈલાશ માનસરોવર યાત્રા (પવિત્ર શ્રાવણ માસમાં)યાત્રા દિવસ - 14સ્થળ : નેપાળ (કાઠમંડુ), પશુપતિનાથ દર્શન ઉપડવાની તારીખ : 26/7/2025પ્રવાસ ફી રૂ.2,15,000 (કાઠમંડુથી કાઠમંડુ)(નોંધ : પ્રવાસની ફીમાં ચીન તરફથી વધારો કે ઘટાડો થઈ શકે)------------------------------------------------● ટુર -2 : સ્પે. અમરનાથ યાત્રા (26 વર્ષનો અનુભવ)યાત્રા દિવસ - 14સ્થળ : વૈષ્ણોદેવી, શ્રીનગર, ગુલમર્ગ, પહેલગામ, શિવખોડીઉપડવાની તારીખ : 8/7/2025 (ટીકીટ મળે ત્યાં સુધી) પ્રવાસ ફી : રૂ.27,000------------------------------------------------ટુર -3 : સ્પે. ઉત્તરભારત ચારધામ યાત્રા દિવસ : 15 સ્થળ : હરિદ્વાર, ઋષિકેશ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથઉપડવાની તારીખ : 2/9/2025 ટીકીટ મળે ત્યાં સુધીપ્રવાસ ફી : રૂ.31,500------------------------------------------------ટુર -4 : જન્માષ્ટમી સ્પે.ભૂતાન ઉપડવાની તારીખ : 14/8 2025(વિગત હવે પછી જાહેર કરવામાં આવશે)------------------------------------------------● રહેવાની સુંદર વ્યવસ્થા AC હોટલમાં હશે. બે વ્યકિત વચ્ચે સ્વતંત્ર રૂમ અપાશે (AC હોટેલ હીલ સ્ટેશન સીવાય)● ટ્રેન સિવાય સાઇટ સીન લકઝરી બસ 2X2 / ઈનોવા A/C સાથે (AC હીલ સ્ટેશન સીવાય)● સંપૂર્ણ આદરભાવ સાથેનો સ્ટાફ આપની સાથે રહેશે● સવારે ચા-નાસ્તો, બે ટાઈમ ગુજરાતી જમવા સાથે● પ્રવાસોમાં વધુ દિવસો અને ઓછા સ્થળો હોવાથી દરેક સ્થળનો સંપૂર્ણ આનંદ માણી શકાશે------------------------------------------------બારસન્સ ટુર્સ & ટ્રાવેલ્સ7-માનસ આર્કેડ, બીજો માળ, જયદીપ પાઉભાજી ઉપર, શનાળા રોડ, મોરબીમો.નં.78783 92700મો.નં.94262 24789