દસ મિનિટ મતદાન રોકવું પડ્યું મોરબી : મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 10માં મતદાન મથક નંબર 3 ઉપર ઇવીએમનું બેલેટ યુનિટની સ્વીચ ખરાબ થઇ જતા 8.25 કલાકે મતદાન રોકાઈ ગયું હતું અને બાદમાં 10 મિનિટમાં નવું બેલેટ યુનિટ મૂકી પુનઃ મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.