મોરબી : મોરબી જિલ્લાના આમરણ ગામના વતની અને હાલ રાપર કચ્છ ખાતે ફરજ બજાવતા ડો.નિલેશ ગાંભવા અને ડૉ.મિત્તલ ગાંભવાના સૈનિક સ્કૂલ બાલચડી- જામનગર ખાતે અભ્યાસ કરતા પુત્ર દિવ્ય નિલેશભાઈ ગાંભવાએ તાજેતરમાં ધોરણ -10 ના સી.બી.એસ.સી. બોર્ડની પરીક્ષામાં સૈનિક સ્કૂલ બાલચડીમાં કુલ 81 વિદ્યાર્થીઓમાંથી કુલ 500 માર્કમાંથી 476 માર્ક અને 95.2 ટકા સાથે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી સમગ્ર બાલચડી સૈનિક સ્કૂલમાં બીજો નંબર પ્રાપ્ત કરી ગાંભવા પરિવારનું ગૌરવ વધાર્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news