મોરબી : બગથળા ગામના સવિતાબેન ભુપતભાઈ થોરીયા ગઈકાલે બુધવારે સાંજે ચાર વાગે ઘરેથી નીકળી ગયેલ છે. જેમને માનસિક સ્થિરતા છે. કોઈને આ વ્યક્તિની જાણ થાય તો મો.નં. 8758980126 ઉપર સંપર્ક કરવા તેમના પરિવારજનોએ વિનંતી કરી છે.