મોરબી : બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા તા. 28-12-2025 ને રવિવારના રોજ બગથળાનાં રસ્તે આવેલ, પટેલ સમાજ વાડી, નાની વાવડી ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો જે લોકો રક્તદાન કરવા ઈચ્છુક હોય તેઓએ તા. 25-12-2025 સુધીમાં ધરતીબેન બરાસરા મો. નં. 9825941704, એ. કે. થોરિયા મો. નં. 9427213999 અને દિલીપભાઈ સરડવા મો. નં. 9426784628 પર સંપર્ક કરી નામ નોંધાવવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.