મોરબી : બગથળા નિવાસી જબુબેન બાલુભાઇ ઠોરીયાનું (ઉ.વ. ૮૩) તે મનસુખભાઇ બાલુભાઇ ઠોરીયા (રિટાયર્ડ એસઆરપી), જયસુખ બાલુભાઈ ઠોરીયાનાં માતૃશ્રી તથા વિશાલ મનસુખભાઇ ઠોરીયા (એન્જીનીયર આરએન્ડબી, જિલ્લા પંચાયત)નાં દાદીમાંનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૨ને ગુરુવારનાં સવારે ૮ થી ૧૦ કલાકે ઉમા હોલ, રવાપર ખાતે તથા સાંજે ૪ થી ૮ કલાકે બગથળા ખાતે રાખેલ છે. લોકિક પ્રથા બંધ રાખેલ છે.