મોરબી : બગથળા નિવાસી ધનજીભાઈ મોહનભાઇ સાણંદિયા (ઉ.વ.96) તે કાંતિલાલ ધનજીભાઈ સાણંદિયા, બાલુભાઈ ધનજીભાઈ સાણંદિયા, મહાદેવભાઈ ધનજીભાઈ સાણંદિયા, ચંદુલાલ ધનજીભાઈ સાણંદિયાના પિતાશ્રીનું તા.14ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.16ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજ વાડી મુ. બગથળા ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.