મોરબી: બગથળા નિવાસી છગનભાઈ બેચરભાઈ મહોત (ઉં.વ. 68) તે વિજયભાઈ, સત્યમભાઈના પિતા, સવજીભાઈ, હરજીવનભાઈના ભાઈ તથા કલ્પેશભાઈ, રાજેશભાઇના કાકાનું 22/08/2025 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું 25/08/2025 ને સોમવારના રોજ સવારે 08:00 થી 10:00 સુધી પટેલ સમાજવાડી, બગથળા ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.