મોરબી : બગથળા નિવાસી જબુબેન મનજીભાઇ મેરજા (ઉ.વ. 93), તે રામજીભાઈ, ત્રિભોવનભાઈ તથા ધીરજલાલના માતુશ્રીનું તા. 05/06/2020ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી સદ્દગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ફોનથી શોક પાઠવી શકશે. (રામજીભાઈ 97269 21779, ધીરજભાઈ 94280 34764)