મોરબી : પીઠડ નિવાસી ધીરજલાલ ભાણજીભાઈ બગથરિયા, તે રસિકભાઈ અને નવનિતભાઈના પિતા તેમજ અજયભાઈના દાદાનું તા. 07/04/2021ને બુધવારના રોજ અવસાન પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા. 09/04/2021ને શુક્રવારના રોજ 3 થી 5 વાગ્યા સુધી રાખેલ છે. (રસિકભાઈ બગથરીયા 97272 37627, નવનીતભાઈ બગથરિયા 99096 02412, અજય બગથરીયા 95102 41779)