મોરબી : ખરેડા નિવાસી બચુભાઇ ગોકળભાઈ થડોદા તે પ્રેમજીભાઈના ભાઈ તથા મનહરભાઈ, જયસુખભાઈના પિતાનું તા. 19ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.23ને શુક્રવારના રોજ રાત્રે 8થી 10 કલાકે ખરેડા ગામે રાખેલ છે.