મોરબી : મોરબીમાં જન જાગૃતિ અભીયાન દ્વારા નિ:શુલ્ક આયુર્વેદિક કેમ્પનું આગામી તા.૧૭ને રવિવારના રોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી ગાયત્રી ચેતના કેન્દ્ર,ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ-મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.વધુ માહિતી માટે મો.6352299810 પર સંપર્ક કરવો.લાભ લેનાર વ્યક્તિએ પોતાનો કેશ ફોન ઉપર લખાવવાનો રહેશે.