ભારતની ટોચની સંસ્થામાથી અભ્યાસ કરેલ આયુર્વેદિક M.D. ડોકટર હવે મોરબીમાં : માનસિક રોગો ઉપરાંત બીજા તમામ રોગોની આયુર્વેદિક પદ્ધતિથી સચોટ સારવાર : ડો.ભાવેશ પટેલ અને ડો.સપના પટેલ આપશે તબીબી સેવામોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની મનશ્રી હોસ્પિટલમાં હવે આયુર્વેદિક અને પંચકર્મ સારવારનો પણ આવતીકાલે સોમવારથી પ્રારંભ થવાનો છે. ભારતની ટોચની સંસ્થામાથી અભ્યાસ કરેલ આયુર્વેદિક M.D. ડોકટર હવે અહીં સેવા આપવાના છે. અહીં માનસિક રોગો ઉપરાંત બીજા તમામ રોગોની આયુર્વેદિક પદ્ધતિથી સચોટ સારવાર કરવામાં આવશે.મોરબીના રામ ચોક નજીક સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર કગથરા સર્જીકલ હોસ્પિટલ ઉપર મનશ્રી ન્યુરોસાયકિયાટ્રી હોસ્પિટલ કાર્યરત છે. અહીં માનસિક રોગો તથા વ્યસન મુક્તિ નિષ્ણાંત ડો.ભાવેશ પટેલ ( મનોચિકિત્સક ) ફૂલ ટાઈમ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત હવે અહીં આયુર્વેદ તથા પંચકર્મ નિષ્ણાંત ડો.સપના પટેલ B.A.M.S, M.D(Ayurved) પણ સેવા આપશે.આયુર્વેદ તથા પંચકર્મ વડે ઉપલબ્ધ રોગોની સારવાર● પાચનતંત્રના રોગો : ગેસ, એસીડીટી, કબજીયાત, અપચો, આંતરડામાં ચાંદા, IBS, જુનો મરડો વગેરે...● શ્વસનતંત્રના રોગો : જુની શરદી, એલર્જી, ખાંસી, સાઈનસ, શ્વાસ● સાંધાના રોગો : કમરનો દુઃખાવો, સાયટીકા, મણકાનો દુઃખાવો, ગોઠણનો દુઃખાવો, ખંભાનો દુઃખાવો વગેરે● ચામડીના રોગો : સોરિયાસીસ, ખીલ, ધાધર, શીળસ, પગના વાઢીયા, ખરજવું વગેરે● માનસીક રોગો : ડિપ્રેશન, વિચારવાયુ, અનિંદ્રા, આધાશીશી, માથાના દુખાવા વગેરે● સ્ત્રી રોગો : PCOD, માસીકની સમસ્યા, સફેદ પાણી વગેરે● બાળકોના રોગો : વારંવાર થતી શરદી, કફ, શ્વાસ, ઉધરસ, તાવ,ઝાડા, કૃમિ, ભૂખ ન લાગવી, ઓછી રોગ પ્રતિકાર શકિત વગેરે● લાઈફ સ્ટાઈલ રોગો : ડાયાબીટીસ, બી.પી., થાઈરોઈડ, સ્થૌલ્ય(વધારે વજન) વગેરે● કીડનીના રોગો : પથરી, ઈન્ફેકશન, પેશાબમાં બળતરા, પ્રોસ્ટેટ વગેરે● ઉપલબ્ધ સુવિધા અને સારવાર : Costomized & Safe Medication Diet Care Advise, Panch Karma Detoxમાં વમન, વિરેચન, બસ્તી, નસ્ય, અગ્નિકર્મ, જલૌકા, કપીંગ થેરાપી, કટીબસ્તી, જાનુબસ્તી, શીરોધારા, પોટલીસ્વેદ, નેત્રતર્પણ, ઉદ્વર્તન,પાદાભ્યંગ, ધુમપાનમાનસિક રોગોનો વિભાગ● માનસિક સમસ્યાઓ : ઉદાસી, કોઈપણ કાર્યમાં રસ ન રહેવો, આત્મવિશ્વાસનો અભાવ, નકારાત્મક વિચારો, કારણ વગર સતત ચિંતા રહેવી, ગભરામણ, મુંજારો, શ્વાસ રૂંધાવો, ચકકર આવવા, કંઈક અજુગતુ થઈ જવાનો ડર, ભીડવાળી જગ્યા, ઉંચાઈ, મુસાફરી વગેરેનો ડર, વહેમ, શંકા કરવી, એકલા એકલા બોલવું, સમજ ના પડે તેવું બોલવું, કાલ્પનીક અવાજો સંભળાવા, અતિશય આક્રમક ગુસ્સો, ચિડીયાપણું, અચાનક વર્તન તથા લાગણીમાં ફેરફાર, એકને એક વિચારો, ચિત્રો મગજમાં વારંવાર આવવા જેથી માનસિક ત્રાસનો અનુભવ કરવો, એકને એક ક્રિયા વારંવાર કરવી વગેરે.● મનોશારીરિક સમસ્યા : કોઈપણ દેખીતા કારણ વગર અનુભવાતી શારીરિક તકલીફ જેમ કે શરીરના જુદા જુદા ભાગોમાં દુખાવા, બળતરા, ઝણઝણાટ, ખાલી ચડવી, પેટમાં દુખાવો તથા ભારે રહેવું, એસીડીટી, વધુ પડતો થાક લાગવો, નબળાઈ વગેરે.● વ્યસનને લગતી સમસ્યાઓ : દારૂ, બીડી, સીગારેટ, ગાંજો, અફીણ તથા અન્ય દ્રવ્યો વગેરે, વ્યસન તુરંત છોડ્યા બાદ અનુભવાતી સમસ્યા જેવી કે માથું તથા શરીરના કોઈપણ ભાગમાં દુખાવો, ઝણઝણાટ,ખોરાકમાં ફેરફાર વગેરે● બાળ માનસ સમસ્યાઓ : સ્કુલે જવામાં ડર, એકાગ્રતા ન રહેવી, એક જગ્યાએ બેસી ન રહેવું, અતિશય ક્રિયાશીલ, તોફાનો, અભ્યાસમાં પાછળ, ચોરી કરવી, વારંવાર ખોટુ બોલવું, મેન્ટલ રીર્ટાડેશન વગેરે જેવી સમસ્યા● મનોજાતિય સમસ્યા : શીધ્રપતન, ઈન્દ્રીયોની નબળાઈ, સેકસ પ્રત્યે અણગમો તથા ડર, ઈન્દ્રીયની ઉતજેનાનો અભાવ જેવી સમસ્યા● ઉંઘને લગતી સમસ્યાઓ : અનિદ્રા, નિંદ્રામાં અસંતોષ, ઉંઘમાં ચાલવું, ચીસો પાડવી, બીહામણા સપનાઓ વગેરે.● મગજને લગતી સમસ્યાઓ : માથાનો દુખાવો, આધાશીશી, માથું ભારે લાગવું, માથામાં બળતરા થવી, હિસ્ટેરીયા, વાઈ, તાણ, આંચકી, મગજની ઈજા બાદ થતી માનસિક સમસ્યા વગેરે● સુવિધા અને સારવાર : બ્રિફપલ્સ (E.C.T. ), વ્યસન મુક્તિ કેન્દ્ર, બિહેવીયર થેરાપી, ચાઈલ્ડ ગાઈડન્સ કિલનીક જેવી સુવિધા તથા સારવાર અમારે ત્યાંથી મળશે.મનશ્રી ન્યુરોસાયકિયાટ્રી તથા આયુર્વેદ & પંચકર્મ હોસ્પિટલકગથરા સર્જીકલ હોસ્પિટલ ઉપર,સાવસર પ્લોટ, રામ ચોક, મોરબીઓપીડી સમય : સોમથી શનિ 10થી 7, લંચ બ્રેક 1:30થી3 મો.નં.8980707525