રૂ.3 હજારનું એક્સચેન્જ બોનસ, સાથે એક ગિફ્ટ ફ્રી : જુપીટર માત્ર રૂ.9999ના ડાઉન પેમેન્ટ ઉપર : રાઈડર માત્ર રૂ.15,555 ડાઉન પેમેન્ટ : 7.99 ટકા જેટલો ઓછો વ્યાજદર : ઝીરો પ્રોસેસ ફી : કોઈ પણ એક સ્કીમ લાગુમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અવધ TVSમાં સમર ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં એક મહિના સુધી અઢળક ઓફર્સનો લાભ ગ્રાહકોને મળવાનો છે. તો આપના જુના ટુ-વ્હીલરને અલવિદા કહી આજે જ પધારો.મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જ્યાં સમર ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર રૂ.3 હજારનું એક્સચેન્જ બોનસ આપવામાં આવશે. સાથે એક ગિફ્ટ પણ આપવામાં આવશે. જુપીટર માત્ર રૂ.9,999ના ડાઉન પેમેન્ટમાં મળશે. રાઈડર માત્ર રૂ.15,555 ડાઉન પેમેન્ટ ઉપર મળશે. લોનમાં 7.99 ટકા જેટલો ઓછો વ્યાજદર લાગશે. ઉપરાંત ઝીરો પ્રોસેસ ફી લાગશે. 60 મહિના સુધીની લોન ઉપલબ્ધ છે. આમાંથી કોઈ એક સ્કીમનો લાભ લઇ શકાશે. અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.અવધ ટીવીએસ શોરૂમભક્તિનગર સર્કલ પાસે,શનાળા રોડ, મોરબીમો.નં. 8849602098મો.નં. 8401468276----------------------------VACANCY : સ્ટાફ જોઈએ છે● વર્કશોપ મેનેજર -1 ● સેલ્સ એક્ઝિક્યુટિવ -2 ● ટેલિકોલર -2 ● મિકેનિક -2