રૂ.3 હજારનું એક્સચેન્જ બોનસ, સાથે એક ગિફ્ટ ફ્રી : 110 સીસીમાં બાઇક કે સ્કુટરમાં માત્ર રૂ.11,111 ડાઉન પેમેન્ટ, 125 સીસીમાં રૂ.15,555 ડાઉન પેમેન્ટ : 7.99 ટકા જેટલો ઓછો વ્યાજદર : ફાયનાન્સ ઉપર ટુ વ્હીલરની ખરીદીમાં 12 મુવી ટીકીટ ફ્રી : કોઈ પણ એક સ્કીમ લાગુમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અવધ TVSમાં તા.4થી ત્રણ દિવસ રામનવમીની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં અઢળક ઓફર્સનો લાભ ગ્રાહકોને મળવાનો છે. તો આપના જુના ટુ-વ્હીલરને અલવિદા કહી આજે જ પધારો.મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જ્યાં રામનવમીના પાવન અવસર ઉપર તા.4, 5 અને 6 એમ ત્રણ દિવસ ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર રૂ.3 હજારનું એક્સચેન્જ બોનસ આપવામાં આવશે. સાથે એક ગિફ્ટ પણ આપવામાં આવશે. 110 સીસીના બાઇક કે સ્કુટર માત્ર રૂ.11,111 ડાઉન પેમેન્ટમાં મળશે. 125 સીસીના બાઇક કે સ્કૂટર માત્ર રૂ.15,555 ડાઉન પેમેન્ટ ઉપર મળશે. લોનમાં 7.99 ટકા જેટલો ઓછો વ્યાજદર લાગશે. ઉપરાંત કોઈ પણ ટુ વ્હીલરની ફાયનાન્સ પર ખરીદી ઉપર 12 મુવી ટીકીટ ફ્રી આપવામાં આવશે. 60 મહિના સુધીની લોન ઉપલબ્ધ છે. આમાંથી કોઈ એક સ્કીમનો લાભ લઇ શકાશે. અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.અવધ ટીવીએસ શોરૂમભક્તિનગર સર્કલ પાસે,શનાળા રોડ, મોરબીમો.નં. 8849602098મો.નં. 8401468276