બુકીંગ ઉપર 10 ગ્રામ ચાંદીનો સિક્કો ફ્રી, 2000 એક્સચેન્જ બોનસ, માત્ર 13000નું ડાઉન પેમેન્ટ ભરી મનગમતું ટુ વ્હીલર ઘરે લઈ આવો ઝીરો પ્રોસેસીંગ ફીએ 2 જ મિનિટમાં લૉન એપ્રુવલ : આજે જ બુકીંગ કરાવો અને મેળવો અઢળક લાભ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના જુના અને જાણીતા અવધ ટીવીએસમાં આજથી બે દિવસ ધનતેરસ ધમાકા ઓફર લઈને આવ્યું છે. તો આજે જ આપનું મનપસંદ ટુ વ્હીલર બુક કરાવો અને અઢળક લાભ મેળવો. મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે આવેલ અવધ ટીવીએસ કાર્યરત છે. જેમાં ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં આજથી બે દિવસ મહા લોન કમ એક્સચેન્જ મેલા પણ ચાલી રહ્યો છે. હાલ અહીં ટુ વ્હીલરના બુકીંગ ઉપર ચાંદીનો સિક્કો ફ્રી અથવા 2000 એક્સચેન્જ બોનસ આ બેમાંથી કોઈ એક ઓફરનો લાભ લઇ શકાય છે. આ ઉપરાંત માત્ર 13000નું ડાઉન પેમેન્ટ ભરી મનગમતું 110 સીસીનું ટુ વ્હીલર ઘરે લઈ જઈ શકાય છે. આ સાથે અહીં ઝીરો પ્રોસેસીંગ ફીએ 2 જ મિનિટમાં લૉન એપ્રુવલ આપી દેવામાં આવશે. ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે. જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો. અવધ ટીવીએસ શોરૂમ ભક્તિનગર સર્કલ પાસે, શનાળા રોડ, મોરબી મો.નં. 8401468276 મો.નં. 9974603564