મનપસંદ ટુ-વ્હિલર ઉપર એક-બે નહિ અનેક ફાયદાઓ 16,17 અને 18 મહાલોન કમ એક્સચેન્જ મેલા : રૂ. 2000નું એક્સચેન્જ બોનસ : જુપીટર માત્ર 11,111 ટીવીએસ સ્પોર્ટ માત્ર 9999 અને ટીવીએસ રાઈડર માત્ર 19999ના ડાઉન પેમેન્ટમાં 0 પ્રોસેસિંગ ફી સાથે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુના અને જાણીતા અવધ ટીવીએસ ડિસેમ્બર ધમાકા ઓફર લઈને આવ્યું છે. જેમાં એક-બે નહિ અનેક ફાયદાઓ મળી રહ્યા છે. તો આજે જ આપનું મનપસંદ ટુ વ્હીલર બુક કરાવો અને અઢળક લાભ મેળવો. મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જેમાં ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં તા.16,17 અને 18 આ ત્રણ દિવસ મહા લોન કમ એક્સચેન્જ મેલા પણ યોજાશે. જેમાં કોઈ પણ ટુ વ્હિલર ઉપર રૂ. 2000નું એક્સચેન્જ બોનસ આપવામાં આવશે. આ સાથે જુપીટર માત્ર 11,111 ટીવીએસ સ્પોર્ટ માત્ર 9999 અને ટીવીએસ રાઈડર માત્ર 19999ના ડાઉન પેમેન્ટમાં મળશે. આ સાથે અહીં ઝીરો પ્રોસેસીંગ ફીએ 2 જ મિનિટમાં લૉન એપ્રુવલ આપી દેવામાં આવશે. ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે. જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો. અવધ ટીવીએસ શોરૂમ ભક્તિનગર સર્કલ પાસે, શનાળા રોડ, મોરબી મો.નં. 8849602098 મો.નં. 8401468276