મોરબી : જોધપરનદી નિવાસી ધનજીભાઈ લવજીભાઈ દેસાઈ ઉ.૫૧ તે હિરેનભાઈના પિતાશ્રી અને નરભેરામભાઈ, મગનભાઈ તથા વસંતભાઈ દેસાઈના ભાઈનું તા. ૩૧ ના રોજ અવસાન થયું છે.