મોરબી : બગથળા નિવાસી ગુણવંતરાય કાંતિલાલ જોષી તે મહેશભાઈના નાના ભાઈ, હિતેશ, હાર્દિકના પિતાનું તા. ૨ના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણુ તા. ૪ને મંગળવારે સાંજે ૪ થી ૫:૩૦ કલાકે નકલંક મંદિરની વાડી, બગથળા ખાતે રાખેલ છે.