મોરબી : મૂળ મોરબીવાસી ( હાલ શાપર-રાજકોટ) સ્થિત અનિલભાઈ વાલજીભાઇ પનારા તે, જયદીપભાઈના પિતા તથા સ્વ. રણછોડભાઈ, સ્વ. નાનુભાઈ, સ્વ. નગીનભાઈ, સ્વ. પુરુષોત્તમભાઈ અને હસમુખભાઈના નાનાભાઈનું તારીખ 25/08/20ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર મોકૂફ રાખેલ છે. તારીખ 27ના રોજ સગા-સ્નેહીઓ અને પરિચિતો મોબાઈલ નંબર 8140114744 ( જયદીપભાઈ અનિલભાઈ પનારા-રાજકોટ) તથા મોબાઈલ નંબર 9978442058 પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે એ માટે પનારા પરિવારે અનુરોધ કર્યો છે.