મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ નેસડા(ખા) હાલ મોરબી નિવાસી સંજયભાઈ બાબુલાલ પંડ્યા(ઉ.વ.50) તે સ્વ.બાબુલાલ નાનાલાલ પંડ્યાના પુત્ર તેમજ વિશાલ અને કેવલના પિતા તથા ભરતભાઇ, રમેશભાઈ, ઇલાબેન, ભાવનાબેન ના ભાઈનું તા.31ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા.2 ને સોમવારે સાંજે 4 થી 5 કલાકે ચા.મ મોઢ બ્રાહ્મણ વાડી, 10/11 સાવસર પ્લોટ, રામચોક, મોરબી મુકામે રાખેલ છે.