મોરબી : મૂળ લાલપરી નિવાસી હાલ મોરબી લાલજીભાઈ કેશવજીભાઈ ઓગણજા (ઉ.65) તે ઠાકરશીભાઈના ભાઈ તથા જયેશભાઈના પિતાનું તા.3ને શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાન માં રાખી સદગતનું ટેલિફોનિક બેસણું તા.5ને સોમવાર સવારે 08:00 થી 11:00 કલાકે રાખેલ છે.જયેશભાઇ લાલજીભાઈ ઓગણજા (મો. નં. 9726134606), મહેશભાઈ મગનભાઈ ઓગણજા (મો. નં. 9879329501), ઠાકરશીભાઈ કેશવજીભાઈ ઓગણજા (મો. નં. 9712831123).